અભિનેત્રી - ભાગ 24

  • 556
  • 270

અભિનેત્રી 24*                               મરોલમા એક સિંગલ રુમનુ ઘર મળી જતા મુનમુને સુનીલને મેસેજ મોકલી દીધો. અને મેસેજ મળતા જ સુનીલ તુરત પૂનાથી મરોલ શિફ્ટ થઈ ગયો.   અને એક સારુ મુરહત જોઈને સુનીલ અને ઉર્મિલાના લગ્ન પણ લેવાય ગયા.   એમની સુહાગરાત માટે તો સ્કવેર ગાર્ડનમા ઉત્તમના જ ત્રણ બેડરૂમના ફ્લેટમા એક રુમ શણગારવા મા આવ્યો હતો.     નાનુ એવુ રિસેપ્શન પત્યુ ત્યારે લગભગ રાતના સાડા બાર વાગવા આવ્યા હતા. રિસેપ્શન પત્યા પછી ઉર્મિલા.જે પાંચ વાગ્યા થી લગાતાર લગ્ન વિધિ ચાલી હતી એનો લાગેલો થાક ઉતારવા સીધી પોતાની મમ્મીનાં