અભિનેત્રી - ભાગ 21

  • 790
  • 398

અભિનેત્રી 21*                                   એક જ રાતમાં આવેલા મુનમુનમાં આટલા મોટા પરિવર્તનના કારણે ઉત્તમ હ્રદય થી અત્યંત ખુશ થયો.એ મનોમન બબડ્યો કે ચાલો આખરે મુનમુનને સમજાયુ તો ખરુ કે પોતાની પુત્રીનુ કલ્યાણ શેમાં છે.ચલો દેર આયે પર દુરસ્ત આયે.      ઉર્મિલાએ નાસ્તો કરી રહ્યા પછી સુનીલને ફોન કર્યો. "હેલ્લો સુનીલ.ખુશ ખબરી છે.”  “તારા મમ્મી પપ્પા માની ગયા?” “પુરેપૂરા તો ન કહી શકાય.પણ તુ જેમ બને તેમ જલદી આવ મમ્મી પપ્પા તને મળીને તને પારખવા માંગે છે." "અચ્છા?તો તે વાત કરી લીધી ઘરે?" "હા.મમ્મી રાત સુધી તો ના જ પાડતી હતી.