અભિનેત્રી - ભાગ 18

  • 384
  • 174

અભિનેત્રી 18*                                "એય.શુ કરે છે? ચલ આઘો ખસ." પોતાના ચેહરા પર ઝુક્તા સુનીલને ધક્કો મારીને દૂર હડસેલતા ઉર્મિલા બોલી. "અરે ફ્કત કિસ કરુ છુ.એક કિસ તો કરવા દે." "નો.બિલકુલ નહી." "પણ કેમ?" પરેશાની ભર્યાં સ્વરે સુનીલે પૂછ્યુ. "કેમ શુ?લગ્ન પહેલા નો કિસ એન્ડ નો ટચ. ઓકે?"મોટા મોટા ડોળા દેખાડતા ઉર્મિલા બોલી  "શુ બચપનું છે આ?એમા પ્રોબ્લેમ શુ છે?"સુનીલના સ્વરમા ભારોભાર નારાજગી હતી. "તને ભલે બચપનુ લાગે.પણ મને છે પ્રોબ્લેમ." "પેલો રમેશ અને મંજુ ને જો.દર વીક એન્ડ મા કોઈને કોઈ રિસોર્ટ મા જતા રહે છે.અને રમેશ બે દિવસ ને એક રાત માટે કમથી કમ દસ