લઘુ કથાઓ - 25 - કશ્મકશ

  • 200
  • 56

પ્રકરણ 1આદિત્ય પોતાની AC ચેમ્બર માં બેઠો બેઠો પોતાના લેપટોપ માં પોતાનું આર્કિટેક પ્રોજેકટ નૂ કામ કરી રહયો હતો. ત્યાં જ એનો ઓફિસ નો ઇન્ટરકોમ ફોન ની રિંગ વાગે છે. આદિત્ય ફોન રિસીવ કરે છે. આદિત્ય: હેલો.સામે થી: સર , ઉદયન ઇન ના ceo તમને મળવા માંગે છે. તો..આદિત્ય: સેન્ડ હિમ ઇન. અને હા બે ફિલ્ટર કોફી પણ .સામે થી: ઓકે સર. પાછો આદિત્ય પોતાના પ્રોજેકટ વર્ક માં લાગી પડ્યો. એ હજી પોતાની PPT બનાવી ને રેડી કરીજ હતી ત્યાં એક શ્યામવર્ણી લગભગ 6 ફૂટ ની હાઈટ ધરાવતો વ્યક્તિ એન્ટર થયો અને રૂમ ની ઠંડી હવા માં મોગરા ની સુંગંધ ફેલાઈ ગઈ. આદિત્ય તરત