અભિનેત્રી ૭* "જયસૂર્યા ભાઈ.શુ કરીશુ?કોન્સ્ટેબલ જયસૂર્યા ઉંમરમાં પોતાનાથી આઠેક વર્ષ મોટો હોવાથી બ્રિજેશને એની સલાહ લેવામા ડહાપણ લાગ્યું.એણે જયસૂર્યાને સાઈડ પર લઈ જઈને પૂછ્યુ.જયસૂર્યાએ સાચી સલાહ આપતા કહ્યુ."સર.જેમ શર્મિલા મેડમ તમારા ફેવરિટ છે.એમ એ મારા પણ ફેવરિટ છે.છતા.તમે જ્યારથી ડયુટી જોઈન્ટ કરી છે ત્યારથી અત્યાર સુધીમા તમને એવો એકેય કેસ નથી મળ્યો કે જે તમને નામના અને પ્રમોશન અપાવે.માટે હુ તો એમજ ચાહીશ કે તમે આ તક ઝડપી લ્યો." "પણ એ બિચારીનુ કેરિયર ખતમ થઈ જશે."બ્રિજેશના શબ્દો માથી જાણે અફસોસ ટપકી રહ્યો હતો. "એ બરાબર.પણ આવા ખોટા વ્યસનો રાખતા પહેલા એમણે પોતે પણ પોતાના કેરિયર વિશે વિચારવુ જોઈએને?" "શુ કરીશુ?"બ્રિજેશ હજુ અવઢવમા હતો."એના કેરિયરનો