(પ્રેક્ષા એક એવી અસમંજસ માં હતી...કે આ બધા માં થી નીકળવાનો રસ્તો શોધતી હતી...છેલ્લે એને ફરી નીરજા સાથે વાત કરવાનું વિચાર્યું.) (પ્રેક્ષા અને નીરજા) પ્રેક્ષા : તને એક વાત કહું, તને ખોટું ના લાગે તો....!! નીરજા : તારી વાત નું મને ક્યારે ખોટું લાગ્યું છે...?? પ્રેક્ષા : મને હજુ સુધી એ નથી સમજાતું કે ધૈર્ય સાથે તે એટલો બધો સમય નથી કાઢ્યો...તો પછી તને એ કેમ ગમે છે...?? નીરજા : ખબર ના પડી તું શું કહેવા માંગે છે...?? પ્રેક્ષા : મને ખબર છે ત્યાં સુધી તારી આસપાસ મેં રાહુલ ને જ જોયો છે...ઉઠતા બેસતા....તો તને રાહુલ ગમવો જોઈએ તો પછી