મારા કાવ્યો - ભાગ 21

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 21રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆભાર અભિવ્યક્તિકોનો કોનો આભાર વ્યકત કરું?જે મળ્યું એ શીખવી ગયું કશુંક!કોઈકે વ્હાલ, કોઈકે પ્રેમ તો શીખવી ગયું કોં'ક કડવા ઘૂંટ ગળતાં!શીખી રહી છું સતત જીવનનાં પાઠો,મળું છું જેને આ દુનિયામાં આપે છેએક નવો અનુભવ જીવનનો!ડગલે ને પગલે રહે છે મારી સાથે,આપે છે સાથ મને સત્યનાં પગલે ચાલતાં,વ્યકત કરું આભાર એ પ્રભુનો આજ!શીખવ્યું ઘણું બધું જેમણે મને,વ્યક્ત કરું આભાર એ તમામ વ્યક્તિઓનો!ફૂટપટ્ટીજોઈએ છે એક ફૂટપટ્ટી એવી,માપે જે મનનાં ઉંડાણને,માપીને કહી શકે જે લાગણીનું પ્રમાણ,માપી શકે જે પ્રેમનાં તરંગો.માપી શકું સંબંધો જેનાથી.જોઈએ છે એક ફૂટપટ્ટી એવી,માપી શકાય સ્વાર્થ જેનાથી,નિષ્ફળતાનો માપદંડ અનેસફળતાની લંબાઈ મપાય જેનાથી,સુખ કેટલું