અત્ર_તત્ર_સર્વત્ર_પીડીએફ...!⌨️️️️હાલના દિવસોમાં સ્ટુડન્ટ્સ, સર્વિસ પર્સન્ અને કોમન મેનને મોબાઈલ અને લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. આ બધા જ ઇન્ટરફેસ સાથે માહિતીના આદાન પ્રદાનનું પ્લેઇન ટેક્સ્ટ અને વર્ડ ફાઈલ પછીનું સૌથી વધુ વપરાતું ફાઈલ ફોર્મેટ એટલે આપણાં સહુનું લોકપ્રિય પીડીએફ. ⌨️️️️કોરોના કાળમા વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી પીડીએફ નોટ્સ મળી જતી. અને વિદ્યાર્થીઓ નોટબુકમાં હોમવર્ક કરીને તરત મોબાઈલ સ્કેનર એપ્પ.થી તેને સ્કેન કરીને તુરંત પીડીએફ્ મોકલી આપતા. બધું આંગળીના ટેરવે, મોબાઈલના માધ્યમથી કેટલીક સેકન્ડોમાં થઈ જતું. ⌨️️️️પીડીએફનો વ્યાપ ક્યાં નથી?ધાર્મિક લખાણો…પિડીએફ્મા…!સ્કૂલ કોલેજની અભ્યાસ નોટ્સ.લખાણો…પિડીએફ્મા…!રોજ રોજ વ્હૉટ્સ એપ્પમાં અવતા ન્યુઝ પેપર્સ.…પિડીએફ્મા…!સુવાક્યો અને લઘુકથાઓ…પિડીએફ્મા…!શેર શાયરી કાવ્યો અને ગીતો.…પિડીએફ્મા…!સોવેનિયર, બ્રોશર અને જાહેરાતો.…પિડીએફ્મા…!આમંત્રણ પત્રિકા, ઉદ્ઘાટન્ નિમંત્રણ,