જાદુ - ભાગ 11

  • 188

જાદુ ભાગ ૧૧ વિનોદભાઈ અને નીલમ ઘરે ગયા . મલ્હાર થોડીવાર સુધી ત્યાં જ બેસી વિચાર કરતો રહ્યો ને પછી ગેસ્ટ હાઉસમાં જઈ સુઈ ગયો .સવારે બધા સમયસર તૈયાર થઈ નાસ્તો કરી હોલમાં પહોંચી ગયા . આજે રવિવાર હતો એટલે બધા છોકરાઓએ યુનિફોર્મ ન પહેરતા પોતાની પાસે રહેલા બીજા રંગ બી રંગી કપડા પહેર્યા હતા . બધા બાળકો નીચે પલોટી વાળી બેસી ગયા . મલ્હાર વાત કરવા જઈ જ રહ્યો હતો ત્યાં નીલમ અને વિનોદભાઈ પણ આવ્યા . વિનોદભાઈ ને જોઈ બધા છોકરાઓ ઉભા થઈ ગયા ." બેસી જાઓ બધા .ભાઈ મલ્હાર મારી ઘણી બધી ઈચ્છાઓ બાકી છે . નીલમે કહ્યું