આજ કાલ ની દુનિયા માં મારા આજુ બાજુ માં લોકો ને જોતા ક્યારેક ક્યારેક મારો પ્રેમ શબ્દ પરથી ભરોસો ઉઠી જાય છે .આજ કાલ ની જનરેશન ક્યાં જઈને ઉભી રહી છે સમજમાં નથી આવતું . પ્રેમ ના નામે Hook Up કલ્ચર , વન નાઇટ સ્ટેન્ડ , Situationship અને ઘણું બધું .......ક્યારેક ક્યારેક લાગે છે કે માણસો ના હૈયા માંથી પ્રેમ તો ચાલ્યો જ ગયો છે પણ ઘણા ખરા પુરુષો ને જોતા એમ લાગે છે કે આમના અંદર થી ચારિત્ર્ય નો પણ નાશ થયો છે . હવે ઘણા ખરા લોકો ખાસ કરીને પુરુષો એવું કહેશે કે તમે તો પુરૂષ વિરોધી માનસિકતા ધરાવો છો