પ્રકાશનું વિજ્ઞાન અને વિજ્ઞાનમાં પ્રકાશ.

પ્રકાશ શું છે ?માણસની છ ઇન્દ્રિયો (senses) માંની એક તે દ્રષ્ટિ છે. દ્રષ્ટિનો મતલબ આંખની જોવાની ક્ષમતા; અને આંખ વડે જોવું એ પ્રકાશ વગર સંભવ નથી. તમે કોઈને જોઈને રીએક્ટ કરો છો, રોજ સવારે નાહીને અરિસામા ચશ્માના લેન્સ વડે જોઈને તૈયાર થાવ છો, રોજ સવારે છાપું વાંચો છો, મન થાય ત્યારે ટેલી-વિઝન જુઓ છો,આખો દિવસ કામ કરો છો, ક્યારેક તો રસોઈનો કલર જોઈને જ કહી દો છો કે ટેસ્ટી બન્યું લાગે છે...!સવારે ઉઠીને તરત જ અને રાત્રે સુતા પહેલા, ઉપરાંત આખો દિવસ જયારે સમય મળે ત્યારે વચ્ચે વચ્ચે મોબાઇલમા મચ્યા રહો છો.આ બધી ઘટનાઓમાં શુ સામ્ય છે?"પ્રકાશનું_સંવેદન_આંખો_દ્વારા_મગજને_મોકલવું." પ્રકાશ એક જ એવુ તત્વ છે જે તમામ લોકોના