તલાશ 3 - ભાગ 30

(14)
  • 1.6k
  • 928

lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "તમારે લોકો ને એ ખજાનો ન જોતો હોય તો કઈ નહિ, મારે એ ખજાનો જોઈએ છે, સમજ્યા? મારો એક દીકરો જ મર્યો છે. પણ પેલાના 2 અને આ પેટમાં છે એ સંતાન ને ઉછેરવા છે મારે સાહેબીમાં, અને આમેય 60-65 વર્ષ પહેલા લૂંટાયેલા ખજાનો હવે શ્રીનાથજીને શું કામ છે. ભલેને તમારા કોઈના સંતાનોને એ ધન ન જોઈતું હોય, મારા સંતાનો એના પર એશ કરશે."  માંડ એ શાપિત ખજાનાની લાલચને છોડનાર જનાર્દન રાવ નાજ વંશમાં એ જ ખજાનો પામી લેવાની લાલસા હજુ મરી પરવારી ન હતી. પણ