આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 6

       ગતાંકથી.....      સુલતાનની 'જે' બોલાવી એક પછી એક જુદા જુદા રૂમમાં ચાલ્યા ગયા. કાર્તિક પણ નવ મહિના પહેલા જે રૂમમાં રહેતો હતો ત્યાં ગયો. જરા પણ ફેરફાર વગર રૂમમાં જાણે કાલે જ તેમણે બધું ગોઠવ્યું હોય તેમ જ પડ્યું હતું. તેણે બેડ સાફ કર્યો .સુલતાનના હુકમ મુજબ વિશાલ ને કઈ ચાલથી કાલે હાજર કરો તેનો વિચાર કરતો બેડમાં પડ્યો.   હવે આગળ.....            પૈસાની લાલસા બહુ ખરાબ લત છે. માણસની માનવતા ,પ્રેમ, સંબંધ ,વિશ્વાસ એ બધું એની પાસે ગૌણ બની જાય છે. વિશાલે પૈસાને ખાતર સગા ભાઈ ના ભોગનો વિચાર ન કર્યો. બેંકના