કુંભાર અને માટીની વાર્તા...

  • 232
  • 66

    संस्कारो हि गुणान्तराधानमुच्यते’ (चरकसंहिता, विमान०१|२७)   એટલે કે ખરાબ ગુણો, ખામીઓ અને એવા ગુણોનું પરિવર્તન અને વિવિધ અને નવા ઈશ્વર પ્રિય ગુણોનું સંક્રમણ એનું નામ સંસ્કાર છે. નિર્ગુણ ને સગુણ બનાવવાનું, દુર્ગુણો અને અશુદ્ધિઓને દૂર કરવા અને મૂલ્યવાન ગુણોનો સંચાર કે સંક્રમણ કરવાનું સંસ્કારોનું કામ છે.   એક કુંભાર માટીમાંથી ચિલમ બનાવવા જઈ રહ્યો હતો. તેણે માટીના લોંદા ને ચિલમનો આકાર આપ્યો. એવામાં તેના ઘર ની પાસેથી એક ઠાઠડી રામ બોલો ભાઈ રામ કરતાં નીકળી. ગામ નાનું એટલે ઘર ઘર ની ખબર. સોમાભાઈ ને કેન્સર હતું એતો ખબર હતી તે આજે પરચો દેખાડી ગયું. માણસ ચિલમ ને પીએ