વિજય આકાંક્ષા

  • 234
  • 54

એક ખૂબ જ ગીચ જંગલ હતું. અને તે જંગલના વચ્ચે એક ઊંચી પર્વતની ચોટી હતી. તે જંગલમાં અલગ અલગ પ્રકારના પશુઓ રહેતા હતા. એક વખત જંગલના બધા જાનવરોને મળીને એક સ્પર્ધાનું આયોજન કર્યું... બધાએ મળી એક શરત રાખી – જે જાનવર આ પર્વતની સૌથી ઊંચી ચોટી પર ચડી જશે, તે જંગલનું સૌથી ઝડપી અને બહાદુર જાનવર ગણાશે. આ વાત આખા જંગલમાં અગ્નિની જેમ ફેલાઈ ગઈ. બધા જાનવર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક જગ્યાએ ભેગા થવા લાગ્યા. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જંગલના એક દેડકો પણ આવ્યો. તે પાછો અડધો બહેરો. કોઈ તેને કહે કે આખું જંગલ  ભેળું થવાનું છે