છાવા

  • 490
  • 164

છાવારાકેશ ઠક્કર            વિકી કૌશલે ફિલ્મ ‘છાવા’ માં પોતાના અદભૂત અભિનયથી ચોંકાવી દીધા છે. વિકી છત્રપતિ સંભાજીના પાત્રમાં જાણે રોમ રોમમાં ઉતરી ગયો છે. સેંકડો લોકો સાથે એકલો લડતો દેખાય છે તો પણ વિશ્વસનીય લાગે છે. આ ઐતિહાસિક ફિલ્મએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે ત્યારે વિકીએ એવો અભિનય કર્યો છે કે સમીક્ષકોએ પ્રભાવિત થઈને કહ્યું કે અભિનયમાં રાષ્ટ્રીય એવોર્ડનો સંપૂર્ણ હકદાર લાગે છે.          ‘છાવા’ના ઐતિહાસિક પાત્રને પડદા પર ઉતારવાનું કામ ખરેખર એક પડકાર જેવું હતું. વિકી એક એવો અભિનેતા છે જેની દરેક નવી ફિલ્મ માટે કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય હોવાનું કહેવામાં આવે છે. ‘સરદાર