જાદુ - ભાગ 9

  • 244

જાદુ ભાગ ૯ નીલમ આંખોથી જ સમજી ગઈ . મલ્હારની કઈ ઈચ્છા છે જે અશક્ય છે . નીલમ એ વાત બદલી નાખી " એની ઉંમર કેટલી નાની છે એ આ બધી વાત સમજી નહીં શકે "  " આમાં સમજવાનું કાંઈ છે જ નહીં . ફક્ત માનવાનું છે કે એને જે જોઈએ છે એ મળશે . સૌથી મોટો ફાયદો એ છે કે એને પૂરો વિશ્વાસ છે અને એની સમજ એટલી વિકસી નથી એટલે એને આના પર કોઈ શંકા નહીં થાય . આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી કેમ કે આપણે શંકા કરીએ છીએ . આપણે લોજીકલી વિચાર કરીએ છીએ . ઇફ યુ વોન્ટ