જલેબી શબ્દ સાંભળતા જ મો મા પાણી આવી જાય, જી હા તમે સાચું જ વાંચ્યુ... જલેબી... અહિ હું ઍ જલેબી નિ જ વાત કરું છું કે આપણે તેને ફરસાણ મા લઈએ છીયે... જલેબી જોવામા ભુસળુ લાગે. આપણ ને એમ થાય કે જોવો તો આ કેવી આંટા ઘુટિ વાળી છે..... તો પણ ખાવામા ઍક દમ મિટ્ઠિ, સ્વાદિસ્ટ. ઘણા લોકો જલેબી જોવે કે તરત ખાવાનું મન થઈ જાય તો ઘણા લોકો જલેબી જોઈને દુર થઈ જાય.એક વાત સમજ્યા તમે ?? કે જલેબી આટલી આંટાઘુટિ વાળી છે તો પણ લોકો નુ મન હરિ લે છે..ઍ પરથી આપણે ઘણુ બધું શિખવા મળે છે, સમજવા મળે