આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 3

  • 496
  • 184

રિધમ અને અનાયા ની મુલાકાતો હવે નિયમિત બની ગઈ હતી. અનાયા પોતાનું દુઃખ વંચાવી રહી હતી, અને રિધમ એની સાથે હંમેશા હાજર રહેતો. બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા. અનાયા ને આજે તે પહેલા કરતાં હળવી લાગતી હતી, જાણે કે વર્ષોથી ખૂણામાં બંધ લાગણીઓ ધીમે-ધીમે બહાર આવી રહી હતી.એક દિવસ, રિધમે અનાયા ને એક નવી જગ્યા બતાવવા માટે આમંત્રણ આપ્યું. તેઓ એક સરસ લેકસાઇડ રેસ્ટોરન્ટે ગયા. લેકની શાંતિ અને હળવી પવનમાં એક અલગ જ શાંતી હતી."આ જગ્યાએ તે કેમ બોલાવી?" અનાયાએ પૂછ્યું."કારણ કે તું હંમેશા કહે છે કે પાણી તારા માટે શાંતી લાવે છે, તો મારે તારી સાથે એ