મારા કાવ્યો - ભાગ 20

  • 360
  • 58

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 20રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરાષ્ટ્રીય ઈજનેર દિવસકરી શરૂઆત જીવનની વિતાવી જીવન ગુફામાં, બાંધતો થયો માનવી, પોતાનાં રહેઠાણ માટે ઘર.ઝૂંપડું પોતાનું રહેઠાણનું. ને બાંધ્યાં પાકા મકાનો!વધતી ગઈ વસતી ને ઓછી પડી જગ્યા,શરુ કર્યા એણે બાંધવાનાં ઊંચા ઊંચા મકાનો!કરવાને વિવિધ સગવડતાઓ પોતાનાં ઘરમાં,શીખતો ગયો માનવી અવનવા કૌશલ્યો,ઉજવે ભારત 15 સપ્ટેમ્બરને,'રાષ્ટ્રીય ઈજનેર દિવસ' તરીકે,આપવા સન્માન ભારતીય ઈજનેર,શ્રી એમ. વિશ્વેશવરૈયાને પણ એક સલામ આપવી પડે,કુદરતનાં એ ઈજનેરોને પણ,બાંધે છે જે નયનરમ્ય રહેઠાણો!બોલાવો કોઈ એ ચકલી, કબુતરને,ને ક્યાં છે એ પ્રખ્યાત ઈજનેરો,ઓળખે દુનિયા જેને દરજીડો,ને સુગરીનાં નામથી!વિશ્વ ઓઝોન દિવસછોડી મજા કુદરતી ઠંડકની,માણવી પડે છે ઠંડક એસીની.ગરમી પુષ્કળ બહાર, થાય વ્યક્તિ પરસેવે રેબઝેબ!વધ્યું