ગુગલ સર્ચના પરિણામો પાછળની અનોખી ટેકનિક એટલે એસઇઓ ટેકનોલોજીસતત બદલતા અલ્ગોરિધમ નવી નવી લિંશ્સને ગુગલ સુધી લઈ આવે છે કોઈ પણ સર્વિસ કે પ્રોડશ્ટને યુઝસ્ર સુધી લઈ જવા માટે કામ કરે છે આ ટેકનિક આપણા ઘરમાં કોઈ વસ્તુ ખોવાય જાય કે ભૂલથી ક્યાંય મૂકાઈ જાય ત્યારે તેને શોધવા માટે આપણે જે યુક્તી ઉપયોગમાં લઇએ છીએ તે ખરેખર એક ટેકનોલોજી છે. રસોડાની વસ્તુઓ હોય તો રસોડામાં, ઓફિસની ફાઈલ હોય એના આર્કાઇવમાં, અગત્યના ડૉક્યુમેન્ટ હોય તો જે તે થેલી કે પોર્ટફોલિયોમાં, ઈલેક્ટ્રોનિક્સ એસેસરી હોય તો દરરોજ મૂકવામાં આવતા ટેબલ કે ટિપાઈ ઉપર કે તેના ખાનામાં. ટૂકમાં વસ્તુઓ જે જૂથમાં આવતી આવતી એના