નોંધ : આ આર્ટીકલ મારી ટેકનોલોજી પરની કોલમમાં ૫જીની શરૂઆત પહેલા લખ્યો હતો. જ્યારે હવે, ૫જીનો ઉપયોગ શરૂ થઇ ગયાને વર્ષો વીતિ ગયા છે. પરંતુ મહત્વની બાબત એછે કે, ૫જીના આવવાથી આપણાં જીવનમાં શું ફેરફાર થયા અને તેનાથી શું ફાયદો થયો તે જાણવું આજે પણ મહત્વનું છે. જેથી આજે આ લેખ અહીં પ્રકાશીત કર્યો છે. ડાઉનલોડ અપલોડ, ફીચર્સ, રિસર્ચ અને મેડિકલથી લઈને મોબાઈલ ડિવાઈસનો યુગ બદલશેપજીમાં ૨૦ જીબી ડેટાનું સરળતાથી ટ્રાંસમિશન કરી શકવાની ક્ષમતા એક એવો પણ સમય હતો જ્યારે વાયરવાળા ફોનમાં સાંભળવામાં પણ મશ્કેલી આવતી હતી. ડાયલટોન જેને કાને સાંભળી હશે એને ખ્યાલ હશે કે, સાત કે આઠ આંકડાના નંબર