ડેટા પ્રોસેસિંગ

  • 212
  • 58

ડેટા પ્રોસેસિંગ : પર્ફેક્ટ પરિણામ પાછળનું અભ્દૂત પ્રોગ્રામિંગઈન્ટરનેટના ડેટાની થતી ચોરી અટકાવવા આવી રહ્યું છે ડેટા પ્રોટેક્શનબેસ્ટ ડેટા મેનેજમેન્ટ ભવિષ્યમાં પ્લેઝર બુકની ગરજ સારશે ટેકોનોલોજીની દુનિયામાં દરરોજ નવો દિવસ ઉગે એટલે નવી ટેકનોલોજીનો સૂર્યોદય થાય છે. એ પણ ડીઝાઈનિંગ ક્ષેત્રમાં હોય કે પ્રોગ્રામિંગમાં દરરોજ ટનબંધી ઠલવાતી ટિ્‌વટ અને થોકડાબંધ લાઈક્સનો હિસાબ કરીએ તો તારામંડળ જેવું લાગે. ગણ્યા ગણાય નહીં અને વર્ગીકરણ પણ થાય નહીં. દરરોજ ઈન્ટરનેટનો ડેટા ગણીને વાપરવાના દિવસો ગયા. હવે ડેટા લિમિટ સેટ કરો એટલે વાત ખતમ. ડેટાની દોડપટ્ટીમાં અટવાયેલા સૌની હાલત શ્યારેક તો કરોડિયાના ઝાળમાં કીટાણું અટવાયું હોય એવી તો થઈ જ હશે. સોશિયલ મીડિયાના ફોલ્ડરમાંથી હજારો