બ્લૂટૂથા - ઈન્ફ્રારેડ : મલ્ટિમીડિયાને પોર્ટેબિલિટી આપતું શ્રેષ્ઠ માધ્યમ ગીત પ્લે કરવાથી લઈને ફોટો શૅર કરવા સુધી તમામ વસ્તુ સીધી જ ટ્રાંસફરહવે ઈન્ફ્રારેડ મોબાઈલ સિવાય ઘણી ઍપ્લિકેશન પર કામ કરે છે બ્લૂટૂથા-ઈન્ફ્રારેડ આ બંને શબ્દો આજની કોઈ પણ ઉંમરની પેઢી માટે નવા નથી. એનો ઉપયોગ પણ કોઈ રૉકેટ સાયન્સ જેટલું નોલેજ માગતા નથી. પણ આજે આ બંને ટૅક્નોલોજીની વાત એટલા માટે કારણ કે, ટૅક્નોલોજીની દુનિયમાં મોટું નામ ધરાવતી કેટલિક કંપનીઓ હવે બ્લૂટૂથ ડિવાઈસમાંથી કોઈ ઍપ્લિકેશન નહીં પણ એક એવી ટૅક્નોલોજી તૈયાર કરી રહી છે જેમાં સ્ક્રીન પરના વિષયનું કોઈ રેકોર્ડે્ડ નહીં પણ ઓનલાઈન લેટેસ્ટ અપડેટ સાથે નોલેજ મળે. દા.ત. કોઈ મ્યૂઝિઅમની