રાહ જોઈ

  • 466
  • 122

બાળકો અમેરિકામાં જન્મે કે ભારતમાં તેમને જાણવાની ઈંતજારી હંમેશા રહેવાની. તેમને જલ્દી મોટા થવું હોય. બધું જાણવું હોય. પ્રશ્નોની ઝડી વરસાવી પાગલ કરી મૂકે. એક સવાલનો ઉત્તર આપે ત્યાં બીજો સવાલ ધાણીની જેમ ફૂટે. થાકે ત્યારે સંતોષનો શ્વાસ ખાય. વીની અને વિકાસનો જન્મ અમેરિકામાં થયો હતો. બાળપણથી બંનેને ભારત વિશે ઉત્કંઠા રહેતી. નાના અને નાની ભારતીય, આવે ત્યારે મોજ પડે. દાદા અને દાદી રહે અમેરિકામાં પણ ભારતની, મુંબઈની, રામાયણ, મહાભારત વિશે વાત કરી તેમને ખુશ કરે. રુપા અને રાજન જાણતા હતા કે તેમનો ઉછેર ભારતમાં સુંદર રીતે થયો હતો. તેમના માતા અને પિતા પણ શિક્ષિત હતા. તેને કારણે બંને જણા