દ્રાક્ષ મીઠી થઇ ગઈ.

  • 438
  • 108

દ્રાક્ષ મીઠી થઇ ગઈ. નવી બોટલ માં જુનો દારૂ. નશો તો પહેલાથી વધારે. આવી વાત લઈને આવ્યો છુ. ખુબ જુના સમય ની વાત છે. એક લુચ્ચું શિયાળ જંગલ માં રહે. શિયાળ બધા લુચ્ચા જ હોય. બોલવામાં અને વ્યવહાર માં. આવા એક વાક્પટુ શિયાળ ની વાત છે. વાત તેના વંસજ છોકરાની પણ છે. એ શિયાળ જંગલ માં ફરવા નીકળ્યું. જમવાનો સમય થયો. ભૂખ લાગી. ક્યાય પશુ મળે તો મારી ને ખાવું આવા મનોરથ હતા. ખુબ રખડવાને અંતે પણ કોઈ જીવ ખોરાક તરીકે ન મળ્યો. શિયાળને લાગ્યું ભરપૂર ભૂખ, ફરતો ફરતો આવ્યો વુખ। વાડીમાં જોયું દ્રાક્ષ લટકતું, મીઠાં લૂમો મોંમાં ટપકતું। કૂદ્યો