હું આજે ઘણા સમય પછી એક નવું જ પ્રકાર નું review મૂકું છું. થોડા દિવસો થી audio books ઘણી પ્રખ્યાત છે પણ શું તે દરેક લેખક માટે ઉપયોગી છે શું તે પ્રેરણાદાયી છે?વાંચો અમારો review અને તમારો મંતવ્ય આપો."ઇન્સ્ટા એમ્પાયર" (પોકેટ એફએમ) – એક શક્તિશાળી ઓડિયો શ્રેણી જે દરેક બિઝનેસ એન્ટ્રેપેન્યોર, મotivational સ્ટોરી પ્રેમી અને ઓડિયો ડ્રામા ચાહકો માટે છે"ઇન્સ્ટા એમ્પાયર" એ એક એવી શ્રેણી છે જે મર્યાદાઓને પાર કરીને પોતાની હાજરી દરેક શ્રોતાને પ્રેરણા, વ્યૂહાત્મક અભિગમ અને માનવ સંબંધી સંઘર્ષથી જોડે છે. આ શ્રેણી કન્ફ્લિકટ, મહત્ત્વાકાંક્ષા, મજબૂતી અને પ્રેરણાના વિષય પર આધારિત છે. આ શ્રેણીનો મુખ્ય પાત્ર નક્ષ છે,