છેલ્લા અગિયાર દાયકાની ઉત્તમ હોલિવુડ ફિલ્મો

  • 330
  • 104

હોલિવુડમાં લાંબા સમયથી ફિલ્મોનું નિર્માણ થાય છે આથી દાયકાની ઉત્તમ ફિલ્મોની પસંદગી બહુ મુશ્કેલ કાર્ય છે પણ બોક્સ ઓફિસ પરનો રેકોર્ડ, વિવેચકો દ્વારા વિવેચન, પુરસ્કાર અને જે તે ફિલ્મનો સંસ્કૃતિ અને સમાજ પરનો તેનો પ્રભાવ ઉત્તમ ફિલ્મની પસંદગીમાં મદદરૂપ બાબત બની રહે છે.૧૯૨૦નો દાયકો હોલિવુડમાં સાયલન્ટ ફિલ્મોનો યુગ હતો ત્યારે બનેલી કેટલીક ફિલ્મોને આજે પણ યાદગાર માનવામાં આવે છે જેમાં બેટલશીપ પોટેમ્કેીન, ધ કેબિનેટ ઓફ ડો.કેલિગેરી અને નોસ્ફેરેતુનો સમાવેશ થાય છે. આ દાયકામાં જે કેટલીક ઉત્તમ ફિલ્મો બની હતી તેમાં ૧૯૨૦માં બનેલી ફ્રીઝ લેન્ગની સાયન્સ ડ્રામા મેટ્રોપોલિસનો સમાવેશ કરી શકાય તેવી તે ફિલ્મ છે.આ ફિલ્મને સાયન્સ ફિક્શન જેનરની પાયાની ફિલ્મ