અજનબી હમસફર - 4

  • 254
  • 1
  • 72

પ઼ીતિ  નાં મન માં ચલી રહેલી  ગડમથલ શાંત થવા નું નામ નહોતી રહેલી.પ઼ીતિ એવાં વ્યકિત ને પ઼ેમ કરતી હતી. જેને  તેની કઈ પડી નહોતી."હાં એ.રણવિજય  ને પ઼ેમ કરતી હતી.સાચા હૃદય થી.પણ એને ક્યારેય રણવિજય ને કહી શકતી  નહોતી.ક્યારેક રણવિજય ના ગુસ્સા ના ડર થી.તો ક્યારેક સ્ત્રી સ્હેજ શરમ થી.' રણવિજય શું  વિચારશે, ! એ.... બીક  થી  ક્યારેય પોતાનાં  દિલ ની વાત કહી નહોતી. અને કહે પણ શું જેને તે પ્રેમ કરતી હતી તેને તો રીશા સાથે પ્રેમ હતો ખૂલલેઆમ એકબીજા ના અડપલા કરવા હસી હસીને વાતો કરવી આવી રીતે પોતાના પતિ પર રીશા નો હક્ક જમાવો પ્રીતિ ના  દિલ ના