અજનબી હમસફર - 3

  • 426
  • 144

સોરી પ઼ીતિ મારુ ધ્યાન નહોતું કે તું પણ અહીયા ઊભી છે.પ઼ીતિ નીચી નજર કરી ઊભેલી ને જોતા રીશા કહે છે.સર હું જાઉ મારે ઘણું કામ છે.જેં કામ હોય તેઃ પછી પહેલાં આ જરૂરી ફાઈલ છે જે મને  સ્ટડી કરી આપ તેનાં ટર્મ અને કંડીશન આપણી કંપની ની મુજબ છે કે નઈ. હમણા સામે વાળી પાર્ટી  ડોક્યુમેન્ટ ફેંશ મશીન માં મોકલશે, એ લઈને જા.જાણી- જોઈને રણવિજય એ પ઼ીતિ  ને હેરાન કરવા કેબિન માં રોકી હતી પણ...સર ઈસ માય ઓર્ડર રણવિજય પ઼ીતિ ની વાત વચ્ચે જ કાપી નાખે.છેપ઼ીતિ ચુપ-ચાપ એકબાજું ઊભી રહી જાય છે.બેબી બિચારી ને શું કામ હેરાન કરો છો .એને આપણને સાથે