ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું

  • 1.1k
  • 368

જમાનો એટલો બધો ગતિમાં જઈ રહ્યો છે કે આપને આપણી જાત ને જ એટલે કે ખુદ ને જ ભુલી ગયા છીએ, સાચું કહું તો જુના જમાના ની વાત, રીત રિવાજ અને વ્યાવહારપણુ વધારે અનુકૂળ હતું એમ લાગ્યું. પછી ભલે ને પૈસા નહતા અને કઈક અંશે સગવડતાઓ નો પણ અભાવ હતો તેમ છત્તા કેવી રીત માનવ પોતનુ જીવન શુખે થી અર્થાત આનંદ માણતા. પળે ને પળે વિકાસ કરતાં કરતાં (હાલના જમણા પ્રમાણે કહું તો અપગ્રેસેશન) આજે સમય એટલી હદે આવિને અટક્યો છે કે માણસ ને પોતાના માટેય સમય નથી રહ્યો. આપડે દર મુકામે અપગ્રેડેશન કરતાં જ રહ્યા એ સમય સંજોગ જરૂરી