શીર્ષક : પ્રેમ ના સાત દિવસસંધ્યા સમયે બારી સામે ઉભેલ જગદીશ ત્રિવેદી જીવન ની વીતી ગયેલ સાંજ વિષે વિચારતાં હતા.તે આમ તો સાહિત્ય નો જીવ,પણ સમય ના વહેણ માં લાગણી ઓ બધી વહી ગઈ.સુરત માં "ત્રિવેદી એસોસિએટ" ના માલિક.સંતાન માં એક નૈતિક.છેલ્લા ૧૪ વરસ થી નૈતિક ને માં - બાપ બની ને જગદીશ ભાઈ એ ઉછેર્યો હતો.ગરીબી અને સંઘર્ષ વચ્ચે તેમના પ્રેમ ની વસન્ત પાનખર બની ગઈ હતી. નૈતિક અને દિવ્યા ના લગ્ન ગયા વર્ષે સંપન્ન થયા.આજે બંને વચ્ચે બોલા ચાલી થઇ.એટલે જગદીશ ભાઈ