ભયંકર ક્રાઇમ પર આધારિત ફિલ્મો

  • 332
  • 98

હોરર અને થ્રિલર ફિલ્મો ગમે તે દેશમાં લોકોની પસંદની ફિલ્મો બની રહે છે અને એ વાત હોલિવુડને પણ લાગુ પડે છે.આ કારણે જ હોલિવુડનાં નિર્માતા નિર્દેશકો સત્યઘટના પર આધારિત ફિલ્મો બનાવવામાં રસ દાખવતા હોય છે.કેટલાક નિર્માતા નિર્દેશકો એવા ગુનાઓ પર ફિલ્મ બનાવવાનું પસંદ કરતા હોય છે જેને સફળતાપુર્વક ઉકેલી લેવાયા હોય.આજે એવી જ કેટલીક હોલિવુડ ફિલ્મોની વાત કરીશું જે ખતરનાક ગુનાઓ પર આધારિત છે અને આ ફિલ્મો આજે પણ એટલી જ દિલ થડકાવનારી બની રહે છે જ્યારે તે પહેલીવાર ઘટિત થયાં હતાં.દિગ્દર્શક જર્યોજ સ્ટીવન્સે ૧૯૫૧માં અ પ્લેસ ઇન ધ સન નામની ફિલ્મ બનાવી હતી જેમાં મોન્ટગોમરી ક્લિફ્ટ, એલિઝાબેથ ટેલર અને