હઠ યોગી

  • 470
  • 152

હઠ યોગી   એક વાર એક હઠયોગી જંગલમાં રહી તપશ્ચર્યા કરતાં હતા. શક્તિ ની ઉપાસના.કરતાં હતા. દરેક વખતે આપણને શું માંગવું તે ખબર જ નથી હોતી અને ભગવાન આપે તેમાં આપણે રાજી નથી હોતા. આપણે માંગીએ અને ભગવાન ન આપે તો માનતા માં મનાવીએ છીએ. માં પાસે નાનો દીકરો માંગતો હોય પણ માને જ ખબર હોય કે તેને શું હિતાવહ છે. છોકરો તો આજેય મીઠાઈ માંગે અને આવતી કાલે પણ માંગે ને પછી પણ...પણ માને ખબર છે ક્યારે શું દેવું. અને જમવાનો સમય થાય કે માં બોલાવી જ લે છે તેને જમવા. જંગલમાં એક વૃક્ષ નીચે બેસીને તેણે વર્ષોથી તપસ્યા