ભૂલ છે કે નહીં ? - ભાગ 11

  • 432
  • 138

પપ્પા બધાને વારાફરતી જોતાં હતા ને તરત જ પૂછ્યું કે બેન ક્યાં છે ? મમ્મીએ ધીરે રહીને આખી વાત કરી. થોડીવાર માટે પપ્પા પણ ચૂપ થઈ ગયા. પછી મારા કાકાને કહ્યું પેલાં છોકરાના ઘરે તપાસ કર એ ક્યાં છે ? કાકાએ કહ્યું મેં તપાસ કરી લીધી છે એ ઘરે નથી. એના ઘરના પણ બધા એમ કહે છે કે એમને ખબર નથી. એ દિવસે પણ કોઈએ કંઈ ખાધું નહીં. મને રહી રહીને વિચાર આવતો હતો કે મેં પહેલાં જ ઘરમાં કહી દીધું હોત કે બેન હજી પેલાં છોકરાને મળે છે તો કદાચ પપ્પાએ એને અટકાવી લીધી હોત. પપ્પા, ભાઈ, કાકા, એમનો