જાદુ - ભાગ 8

  • 360
  • 1
  • 110

જાદુ ભાગ ૮" જાદુ કાકા મને પણ કંઈ જોઈએ છે ! " મીન્ટુ એ મલ્હાર સાથે વાત કરી . એના મોઢાથી શબ્દો સાંભળી નીલમ પણ ખુશ થઈ ગઈ ." જો અત્યારે તું પેટ ભરીને જમી લે . આપણને જે પણ જોઈતું હોય મળે . પણ એના માટે આપણી પાસે તાકાત હોવી જોઈએ અને તાકાત તો જમીએ એટલે મળે . તું અત્યારે જમી લે પછી મને કહેજે તને શું જોઈએ છે ! " મલ્હારને ખ્યાલ હતો કે મિન્ટુ બરાબર ખાતો નથી .મીન્ટુ એ ખુશીથી માથું હલાવ્યું ને પછી જાતે પેટ ભરીને જમ્યો . નીલમ અને મલ્હારને રાહત થઈ કે હવે એ