પ્રેમ ની મૌસમ - 5

અવતાર ચુનાવ પ઼ચાર કોઈ કમી રાખવાં નહોતો માંગતો અલગ અલગ સ્થળે જઇ તે રેલીઓ , જાહેર સભા, રોડ શો, યોજે છે.તેના સમર્થકો એ ગલીયે ગલીયે તેના પોસ્ટર અને બેનર લગાવીયા હતાઆજે ભવ્યા નાં વિસ્તાર માં અને ખાસ કરીને તેના ઘર નાં આંગણે થી અવતાર નો રોડ શો નીકળવાનો હતો આજે ભવ્યા નો હરખ નો કોઈ પાર નહોતો એક તો અવતાર તેનાં ઘર સુધી આવવાનો હતો.અને બીજુ રવિવાર હોવાથી આજે તેની કોલેજ ની પણ રજા હતી એટલે આજે તે આરામ થી રોકટોક વગર અવતાર ની આવવાની રાહ જોઇ શકશે. ભવ્યા વહેલી સવાર માં જાગી જાય છે.નાહી ધોઈ પીચ કલર નો ચિકન વર્ક વાળો ડ્રેસ