અજનબી હમસફર - 2

  • 588
  • 312

જી સર, બોલીને  પ઼ીતિ  નજર નીચી કરીને ઊભી રહી જાય છે. લીફ્ટ બંધ થતા ચુપચાપ બહાર નીકળી જાય છે.લીફ્ટ બંધ થતા પ઼ીતિ ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે. " કેવાં નસીબ છે મારાં  તમને એક નજર નિહાળવાં નો પણ અધિકાર નથી મને" બોલીને  દર્દભર્યુ સ્મિત કરે છે.પછી.પ઼ીતિ સીડી ના પગથિયા ચડી જાય છે.વીસ માં ફ્લોર માં પહોચે છે.રણવિજય, પોતાના કેબિન તરફ વધી રહ્યા તેની ચાલ થી તે કોઈ રાજા ની જેમ લાગી રહ્યો હતો.બધા એપ્લોય, તમને આદર થી 'ગુડ મોર્નિંગ ' વિશ કરી રહ્યા હતા પણ તે કોઈ પણ જવાબ વગર જ કેબિન તરફ જઈ રહ્યો હતો.,ફિમેલ સ્ટાફ રણવિજય