મન હોઈ તો માળવે જવાઈ!

  • 372
  • 123

મન હોઈ તો માળવે જવાઈ!આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રોડ ઉપર ઊભા રહેતા દાદીને મળ્યો. આજે એક કામથી બહાર જઈ રહ્યો હતો સમય ૧ વાગ્યાનો હતો વિચારતો હતો કયાક હવે જમી લઉં. એટલી જ વારમાં ચાંદખેડા પાસે વિશ્વકર્મા કોલેજ આગળ રસ્તા પર આ દાદીમાને જોયા. હું તેમની પાસે પહોંચી ગયો અને કહ્યું બા સરસ મજાની એક ડીશ બનાવો જમવાની. અને બા એ મીઠા આવકાર સાથે કહ્યું હા બેટા બેસો અહ્યા ત્યાં સુધીમાં બનાવી આપું.જ્યાંરે તે થાળી બનાવતા હતા ત્યાંરે મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું વાહ બા આટલી ઉંમરે કામ કરો છો એ મને ખરેખર ગમ્યું. બા એ