યાદો નો ખજાનો

  • 678
  • 118

"મસ્તી ભર્યા એ દિવસો હતા રહી ગયા જે એક મીઠી યાદો બનીને આજે..." શું તમને પણ સુખ દુઃખ ની પેહલા બાળપણની વાતો યાદ આવે છે? જે યાદો ને વાગોળીએ તો જાણે એમ લાગે કે ફરી એકવાર પેહલા ની યાદો માં જીવી લઈએ મન ભરી ને એને માણી લહીએ. બસ આવીજ હોય છે યાદો જેના સહારે આખું જીવન વિતાવી શકીએ.ખાસ કરી ને બાળપણ ની યાદો જેને યાદ કરીએ ત્યારે આપણું હૃદય એકદમ પ્રુફુલિત બની જાય છે. જાણે આપણને નવી તાજગી મળે છે જીવન જીવવાની એક અનોખી આશા જાગે છે. બાળપણ માં દોસ્તો સાથે વિતાવેલો સમય ખુબજ અનમોલ હોય છે. દોસ્તો સાથે સંતાકૂકડી