આજની નારી, "નારાયણી" કે "નરહારીણી "?અહીં મારા દ્રષ્ટિકોણથી કહેલ વિષય વસ્તુમાં વિરોધાભાસ સ્ત્રીથી નહિ પરંતુ તેમની સમય સાથે બદલાતી વિચારધારાથી છે. ઘણા સહમત હોય શકે અને ઘણા ન પણ હોય શકે, આમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિત્વની વાત નથી કરી રહ્યો કે ન તો કોઈ ની લાગણી દુભાવાનો ભાવ છે બસ એક દ્રષ્ટિકોણ છે.આજના સમાજમાં સ્ત્રીનું પદ એ જગ્યાએ આવી અટક્યું છે કે સ્ત્રી કે પુરુષ તરફી નહિ પણ તટષ્ઠ થઈ ને પણ જો વાત કરીએ તો પણ એવું થઈ શકે કે સ્ત્રીઓ કે અન્ય ને સ્ત્રી વિરોધી વલણ છે એવું જણાય આવે.અમુક સ્ત્રીઓને જોતા થાય કે, ક્યું સ્ત્રી સશક્તિકરણ? કઈ