અવતાર પોતાનાં ઘર પર થી નીકળી ખેતર પર આવી કામ કરવા લાગે છે.થોડી વાર ટ્રેક્ટર ચાલાવી ને જમીન ખેડે છે જમીન મા ઉગેલું ઘાસ નિદે છેવડલા નાં ઝાડ નીચે ખાસ છાપરા નાખી ઢોલીયો અને બીજા વ્યકિત માટે બેસવા બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી આ રજવાડી ઠાઠ બાઠ વાળો ઢોલીયો તેનાં બાપ દાદા વખત થી હતો.અવતાર પહેલાં તેનાં પિતા આ બેઠક ઉપર બેસી લોકો ની સમસ્યા ઓ સાંભળતા અને તેનું યોગ્ય નિવારણ આપતા તેમનાં અવસાન પછી તેમની આ જગ્યા વિરાસત માં મળી.ગામ લોકો ને ગમે તેવી સમસ્યા હોય કે કોઈ સહાય જોઈતી હોય અહીંયા આવી અવતાર ને કહેતાં.અવતાર કોઈ ગરીબ