MICROFICTIONS BITES

  • 502
  • 180

                           ૧. પસંદઆજે ફરીથી ત્રીશા ના પપ્પાએ ત્રીશા ને લગ્ન કરી લેવા માટે સમજાવી રહ્યા પણ ત્રીશા ટસ થી મસ ના થઈ  છેવટે ત્રીશા ના પપ્પાએ ત્રીશા ને પુછી જ લીઘું  કે શું તેને કોઈ પસંદ છે ? ત્રીશા કાઈ પણ પ્રત્યુતર આપ્યા વગર જતાં જતાં વીચારી રહી કે  પોતાને જે પસંદ છે તેને તો પોતાના નામ થી પણ નફરત છે .                                       ૨. પ્રેમ એટલે ???એના એક વિચાર માત્ર થી હૃદય એક ધબકારો ચુકી જાઇ એનું નામ પ્રેમ.