"ભાવુ તૂં આ શુ કહે છે." મીનળ આશ્ચર્ય થી કહે છેશું ગલત છે આમાં ! ભાવું તારી ઉંમર માં અને અવતાર ભાઈ ની ઉંમર ઘણો ફરક છેહમ્મ...ચૌદ પંદર વર્ષ નો પણ મને કોઈ ફરક નથી પડતો ભાવુ તૂં ઘેલી થઈ છે કે શું તારાં મમ્મી પપ્પા માનશે,કયાંએ.એક વિધાયક ,મોટા માણસ ક્યાં આપણે..હું તેમને એનાં વિધાયક બન્યાં પહેલાં નાં પ઼ેમ કરું છું એનું શું ! મિનળ, પ઼ેમ શબ્દ નો અર્થ ખબર નહોતી પડતી ત્યાર થી પ઼ેમ કર્યો છે મે તેમને. ભાવું અતિત ની યાદો માં ખોવાઈ જાય છેફેબ્શબેક નાનકડી ભવ્યા પોતાની ઢીગલી સાથે રમે છે સરસ રીતે ત્યાર કરે છે."મમ્મી, મમ્મી જો મે મારી