ભાઈ હવે તમે મંત્રી બની જાવ એટલે મજા આવી જાય હમમ મજા આવી જાય અને પાર્ટી મા આપણી શાખ વધી જાય છે બિલાડ બિલ્લો બિલાવર સિંહ ને પાર્ટી માથી લાત મારીને કાઢી મુકું સાલો રાજનીતિ ની આડમાં પોતાના કાળા કામો ને અંજામ આપે છે ના જાણે કેટલાય લોકો ની જમીન હડપી ચૂકયો છે, કેટલાઈની બહેનો દિકરીઓ ની ઈજ્જત સાથે રમી ચૂક્યો છે હું કર્મો નો હિસાબ બરાબર કરીશ કયાં નો રહેવા દઉ અવતાર ના ચહેરા પર ગુસ્સો તરવરી ઉઠે છેભાઈ તમે શાંત થઈ જાઉ એ બિલાવર સિંહ તો સમય આવતા જોઈ લેશું અત્યારે કયાં જઉ છે એ.. બોલો. ઘેર લઈ લ્યે, મમ્મી