પ્રેમ ની મૌસમ - 1

  • 1.2k
  • 454

.  પ઼ેમ , પ઼ેમ હોય છે પેમ માં ઉચ- નીચ જાત, ધર્મ. ઉમંર ને કોઈ લેવાં દેવાં નથી હોતા પ઼ેમ એક અહેસાસ હોય છેકુછ...તો....લોગ...કહેગે....લોગો...કામ....હૈ કહેનાં.....પ઼ેમ ક્યારેય લોકો નીં પરવાહ નથી કરતું પ઼ેમ બધી હદ ભૂલી જાય છે.પ઼ેમ ને અને ઉમંર કોઈ લેવાં દેવાં નથી.ઉમંર એક નબંર છે પણ  સમાજ તેને બોવ મોટો બનાવી દઈ છેઆપણી આ સ્ટોરી માં પણ કાઈક આવું જ છેજ્યારે વીસ વર્ષ ની ભવ્યા ને પાત્રીંસ વર્ષ ના અવતાર સાથે  પ઼ેમ થશે ભવ્યા  કોલેજ નાં છેલ્લા વર્ષ અભ્યાસ કરતી નટખટ પણ સંસ્કારી  એક સભ્ય પરિવાર ની લાડલી યુવતી છેઅવતાર એનાં વિસ્તાર નો વિધાયક અને સારી જમીન જાયદાદ અને બિઝનેસ