એક મોટું રાજ્ય હતું. આ રાજ્યના રાજા ખૂબ જ વિશાળ હૃદયના ખૂબ જ માયાળુ પ્રજાપ્રેમી પ્રજાવત્સલ અને સૌથી સારામાં સારા રાજા એટલે રાજા વીર વિક્રમસિંહ આ રાજા પોતાના રાજ્ય નહીં પરંતુ આસપાસના 40 50 જેટલા રાજ્ય માં સૌથી તાકાત વાળા રાજા આ રાજા ને કોઈપણ જાતની તકલીફ ન હતી. ઘણું ધન હતું પ્રજાસારી હતી રાણી ઓ પણ સારી હતી પણ એક જ વસ્તુ ની કમી હતી એ હતી પુત્ર ની કમી આ કમી એક રાજાની નહિ પણ આખી પ્રજાની હતી કારણ કે જો રાજાને પુત્ર નહીં હોય તો રાજગાદી પર રાજા પછી કોણ બેસે છે આના કારણે આખા રાજ્યની પ્રજાને