શ્રાપિત પ્રેમ - 24

  • 674
  • 288

રાધા જેલના મોટા દરવાજાની સામે ઊભી હતી. સમય હજી ચાર વાગ્યે 35 મિનિટ થયા હતા એટલે દરવાજો બંધ થયો ન હતો એનો અર્થ એ થયો કે દરવાજો ગમે ત્યારે ખુલી શકતો હતો આમ તો દરવાજો હંમેશા બંધ જ રહેતો હતો. બંધ દરવાજાને પણ હંમેશા ખુલ્લો કહેવામાં આવતા હોય છે કારણ કે તે ગમે ત્યારે ખુલી શકે છે.આ એક દ્રષ્ટી ભ્રમ જેવું જ છે કે પછી શ્રુતિ ભ્રમ જેવું! " રાધા તને તારો સામાન મળી ગયું છે ને?"અલ્કા મેડમ એક રાધા ના પાસે આવીને પૂછ્યું. રાધા પહેરે કપડે આવી હતી એટલે તે જ કપડા તેને પાછા આપી દેવામાં આવ્યા હતા. બીજું તો