ધ એમિટીવિલે હોન્ટિંગએમિટીવિલે હાઉસ પણ જાણીતા ભૂતિયા સ્થળોમાં સામેલ કરાય છે અને તેના પર ફિલ્મ પણ બની છે આમ તો આ ઘરનું નામ રોનાલ્ડ ડિફો સાથે સંકળાયેલું છે.આમ તો આ ઘર મુળે નેટિવ અમેરિક્ન્સનું રહેઠાણ હતું જે સનકી અને તરંગી પ્રકારનાં હતા.આ જ આદિવાસીઓને આ સ્થળે દફનાવાયા હતા.જો કે તેમનું મોત બહુ શાંતિપુર્ણ રીતે થયું હતું.જો તેમની સાથે કોઇ અઘટિત કૃત્ય થયું ન હતું તો આ ઘર સાથે જે ટ્રેજેડી સંકળાયેલી છે તેનું કારણ શું છે અને આ ઘર કયા કારણોસર કુખ્યાત બન્યું હતું તેની પાછળ અલગ જ સ્ટોરી કારણભૂત છે.૧૯૭૪ની તેરમી નવેમ્બરે વહેલી સવારે રોનાલ્ડ ડિફોએ તેના પિતા તેમજ