૪કે વીડિયો ફોર્મેટ

  • 552
  • 1
  • 188

એક એવો પણ સમય હતો કે, લોકો કલર ટીવી જાેવા માટે ટોળે વળતા હતાં. જ્યારે પાછળથી આ પ્રકારના ટીવીએ વિદાય લીધી અને ત્યાર બાદ ફલેટ ટીવીનો જમાનો આવ્યો. ટેકનોલોજીની દુનિયાનો એક નિયમ રહ્યો છે. જેમ જેમ ડિવાઈસમાં ક્રાંતિ આવી એમ એની પાછળના પ્લેટફોર્મમાં જળમૂળથી બદલાવ પણ આવ્યો. આજે ૧૦૦ મેગાપિક્સલના કેમેરા મોબાઈલમાં આવે છે. મોબાઈલ યૂગની શરૂઆતમાં જ્યારે કલર મોબાઈલ આવ્યા ત્યારે એમા ૩જીપી ક્લિપ પણ પ્લે કરવા માટે ઈન્ટરનેટમાં ફાંફાં મારવા પડતા. પરંતુ આજે દુનિયા કોનટેન્ટ અને ક્લિયારિટીની છે. જેટલું ચોખ્ખું પિક્ચર એટલી આંખને પડતી તકલીફ ઓછી. એક પેઢીએ એવો સમય જાેયો છે. જ્યારે ૧ જીબી ઈન્ટરનેટ આખો મહિનો